મારા કૅશિયરને dashboard કેમ નથી દેખાતું?

ઝટપટ જવાબ2 સ્ટેપમાંઅંગ્રેજીમાં: Why can't my cashier see the dashboard?

  1. દરેક role ને તેના કામ પૂરતી જ સ્ક્રીન દેખાય. કૅશિયરના Dashboard માં ફક્ત તેણે આજે બનાવેલાં બિલ દેખાય — દુકાનનો કુલ નહીં.

  2. ખરેખર વધુ જોઈએ તો Settings → Users માં તેમની લાઇન પર Edit દબાવી Role બદલો. ફેરફાર તરત લાગુ થાય.

ક્યાંSettings → Users બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “સ્ટાફને મેનુ કેમ નથી દેખાતું?”
  • “cashier ne dashboard kem nathi dekhatu”