વેચાણ વગર કૅશ ડ્રોઅર કેવી રીતે ખોલું?

ઝટપટ જવાબ2 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I open the cash drawer without a sale?

  1. રોકડનાં બિલ અને રોકડ પરત વખતે ડ્રોઅર જાતે ખૂલે છે.

  2. વેચાણ વગર ખોલવા કાઉન્ટર પર Alt+O દબાવો (અથવા રજિસ્ટરની વિન્ડોમાં “Open drawer”), કારણ પસંદ કરો, અને મેનેજર પોતાનો PIN આપે. દિવસના X અને Z રિપોર્ટમાં દરેક વખત ગણાય છે.

Alt+Oકયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)

આ રીતે પણ પુછાય છે

  • “ગલ્લો કેવી રીતે ખોલવો?”
  • “galla kevi rite kholvu”