મારાં લેબલ આડાં છપાય છે — શું કરું?
Settings → Documents & series → Label templates ખોલો.
તમે વાપરો છો તે ટેમ્પ્લેટ પર “Rotate 90°” ટિક કરી એ લાઇન પર Save દબાવો. ઊંધું આવે: “Flip” ટિક કરો. બે સ્ટિકર પર ફેલાય: Width, Height કે Gap સુધારો.
Settings → Counter PC પર “Print test label” થી ચકાસો.
ક્યાંSettings → Documents & series બૅક ઑફિસમાં
બરાબર શીખોલેબલ ખોટાં છપાય ત્યારેઆડાં, બે સ્ટિકર પર ફેલાયેલાં, કે બ્રાઉઝરથી.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંબારકોડ લેબલ પ્રિન્ટરકિંમતનાં ટૅગ અને Legal Metrology ટૅગ સીધા TSPL રોલ પ્રિન્ટર પર, સ્ટિકરના ચોક્કસ માપે છાપો.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →
આ રીતે પણ પુછાય છે
- “લેબલ ઊંધાં છપાય છે”
- “label aada chhapay che”