Amazon પર મારી ડિઝાઇન કેવી રીતે લિસ્ટ કરું?
પહેલાં Amazon પર જ, સેલર તરીકે, ડિઝાઇન લિસ્ટ કરો.
VASAH માં Marketplaces → Listings ખોલો: ડિઝાઇન કોડથી “List designs”, કે Amazon ના SKU સાથે “Import SKU map” — જેથી દરેક ઓર્ડરને તેનો નંગ મળે.
ક્યાંMarketplaces → Listings બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “Flipkart સાથે સ્ટાઇલ જોડવી”
- “Amazon par list kevi rite karvu”