એક ડિઝાઇનનો સ્ટોક બધી દુકાનોમાં કેવી રીતે જોઉં?

ઝટપટ જવાબ2 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I check stock of a design in all shops?

  1. Stock → Stock levels ખોલી ડિઝાઇન કોડ, નામ કે બારકોડ લખો: દરેક લોકેશનનો On hand, Reserved અને Available દેખાશે.

  2. કાઉન્ટર પર વસ્તુ પર F8 દબાવો: “Stock across locations” બિલને અડ્યા વગર દરેક દુકાન બતાવે.

F8કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંStock → Stock levels બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “બીજી બ્રાન્ચમાં આ સાઇઝ છે?”
  • “biji dukan ma stock che”