કેશિયર · પાઠ 19 / 44
બિલમાં કૂપન કોડ ઉમેરો
बिल में कूपन कोड जोड़ेंAdd a coupon code to the bill
ગ્રાહક પાસે WhatsApp કે કાર્ડ પરથી કોડ છે — ઓફર જાતે લાગી જશે.
- કાઉન્ટર
- 4 પગલાં
પગલે પગલે
પગલે પગલે કરો
- પગલું 1:
પહેલાં વસ્તુઓ સ્કેન કરો, પછી Ctrl+K દબાવો. કૂપનનું બોક્સ તૈયાર થશે.
દબાવો - પગલું 2:
કોડ લખી Enter દબાવો. બોક્સ નીચે કોડ દેખાશે.
- પગલું 3:
સાચો કોડ હોય તો ઓફર સરવાળામાં દેખાશે અને ટોટલ ઘટશે.
- પગલું 4:
કોડ ન લાગે તો ટોટલ નીચે કારણ દેખાશે — કેટલાક કોડ માટે પહેલાં ગ્રાહક જોડવો પડે. કાઢવા કોડ પર દબાવો.
ચિત્ર કાર્ડ
ચિત્ર કાર્ડ છાપો
પગલાં અને તેની કી — ગુજરાતી, हिन्दी અને English માં, એક A4 પાના પર. કાળા-સફેદમાં પણ સરસ છપાય છે.
આ પાનું છાપો તો હંમેશાં તેનું કાર્ડ જ છપાય છે.
હજી અટક્યા છો?
તમારા શબ્દોમાં પ્રશ્ન પૂછો, અથવા અમને લખો. [email protected]